તાલુકાના બીઆરસી ઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યોની બેઠક યોજાઈ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના નોડલ અધિકારી અને દરેક તાલુકાના બીઆરસી ઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યોની...
