ભરૂચમાં “સ્વતંત્રતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાના વિપક્ષનાં સભ્યો દ્વારા શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું
દેશનો આઝાદી પર્વ 77 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા દ્વારા વોર્ડ નંબર બે માં આવેલ શાળામાં બાળકોને રાષ્ટ્રધ્વજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું...
