ભરૂચમાં શુક્રવારે રાત્રે તસ્કરોએ રમી T20 ઇનિંગ! ફલશ્રુતિ નગર, અમરદીપ કોમ્પલેક્ષ, સાકાર કોપલેક્ષની દુકાનોના તાળા તોડી પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર..
ભરૂચ શહેરમાં તસ્કરો એ બેફામ બની પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવા બનાવ સામે આવ્યા છે, શહેરના સ્ટેશન રોડ વિસ્તારને અડીને આવેલ ફ્લશ્રુતિ નગર, અમર...
