ભાજપાનાં રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્માના નિવેદનને વખોડી કાઢતો ભરૂચ મુસ્લિમ સમાજ.
ભાજપાના રાષ્ટ્રીય પ્રવકતા નુપુર શર્મા દ્વારા તાજેતરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદની શાનમાં કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી બાબતે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા વડાપ્રધાનને...
