ભરૂચ : મોંઘવારી વચ્ચે ગરીબી કચરાના ઢગલા તરફ, APMC માર્કેટમાં શાક વીણવા મજબૂર પરિવારો, તસ્વીરો તંત્ર અને સામાજીક કાર્ય કરતી સંસ્થાઓને અર્પણ..!!
મોંઘવારીના ચક્કરમાં ગરીબ જનતા પીસાઈ રહી છે, ફળફળાદી અને શાકભાજી ખરીદી શકે તેવી તેમની હિંમત નથી તેવા પરિવારો હવે વાસ્તવિકતાના દર્શન કરાવી રહ્યા છે, ભરૂચના...
