યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે પ્રયાસ તેજ કરાયા, ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધર્યું.
યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા બે દિવસથી યુદ્ધની સ્થિતીનું સર્જન થયું છે, જેને લઈ યુક્રેનમાં વસતા મૂળ ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે, રશિયન આર્મી...
