ભરૂચ : મનુબરથી કંથારીયા બુલેટ ટ્રેનના પ્રોજેકટ સાઇટ પરથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.
ભરૂચના મનુબર ગામથી કંથારીયા ગામ જવાના રોડ ઉપર આમદવાદથી મુંબઈ સુધીના ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેકટની સાઇટ પરથી ચોરાયેલ સ્પેલન્ડર જેક, TMT સળિયા, લોખંડની ટાવર જાળી...
