Proud of Gujarat

Tag : bharuch

bharuchCrime & scandalFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

ચેક બાઉન્સ કરવો ભારે પડ્યો! રાજપીપળા કોર્ટનો કડક ચુકાદો : આરોપીને 1 વર્ષની સાદી કેદ, રૂ.4.50 લાખ વળતરનો હુકમ; હાજર ન રહેતા ધરપકડ વોરંટ

ProudOfGujarat
  રાજપીપળા: ચેક રિટર્ન કેસમાં રાજપીપળાની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે આરોપીને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે. C.C. No.2250/2025ના કેસમાં આરોપી દક્ષેશકુમાર ફુલજીભાઈ દેસાઈને નેગોશિયેબલ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રાવણના અંતિમ સોમવારે મહાદેવને બિલ્વાર્પણ, ભક્તિભાવ સાથે યોજાયો કાર્યક્રમ : શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી દાંડિયા બજારના શનિ મંદિરે વૈશ્વિક કલ્યાણ માટે બિલ્વપૂજા

ProudOfGujarat
  ભરૂચ  : પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દેવોના દેવ મહાદેવજીને બિલ્વાર્પણ કરી વૈશ્વિક કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માતર-સુઠોદરા માર્ગે બ્રિજ નીચેથી દારૂ વેચતી બે મહિલાઓ ઝડપાઈ :  આમોદ પોલીસે દરોડો પાડી 115 બોટલ વિદેશી દારૂ અને મોબાઇલ સહિત રૂ.12,900નો મુદ્દામાલ કબજે કર્યો

ProudOfGujarat
ભરૂચ : આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ પર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રિજ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતી બે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયાની ‘સેવા રૂરલ’ને મેડિકલ જગતનો ‘ઓસ્કાર’! : સિકલ સેલથી સગર્ભા મહિલાઓની સંભાળ બદલ BMJ સાઉથ એશિયા એવોર્ડ-2026થી સન્માન; આદિવાસી વિસ્તારોમાં માતા મૃત્યુદરમાં 50% અને મૃતજન્મમાં 67%નો ઘટાડો

ProudOfGujarat
  ભરૂચ: ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી આરોગ્યસેવા ક્ષેત્રે કાર્યરત ઝઘડિયાની ‘સેવા રૂરલ’ સંસ્થાને પ્રતિષ્ઠિત BMJ સાઉથ એશિયા એવોર્ડ-2026 એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાંડવાઈ સુગરની ચૂંટણીમાં સહકાર પેનલનો ક્લીન સ્વીપ, તમામ 16 બેઠકો કબજે : 14 બેઠકો બિનહરીફ જીત્યા બાદ 2 બેઠકોની મતગણતરીમાં પણ સહકાર પેનલનો દબદબો; અનુસૂચિત જાતિ બેઠક પર નટવર વસાવા અને કદરામા ઝોનમાં વિનોદ પટેલ વિજેતા

ProudOfGujarat
  હાંસોટ: દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત પાંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીની મતગણતરી હાંસોટ મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં 27 સુકાયેલા રોપાની જગ્યાએ નવા વૃક્ષોનું વાવેતર : સ્વર્ણિમ લેકવ્યુ પાર્કમાં વૃક્ષારોપણ અભિયાન; 55 રોપાનું વિતરણ કરાયું

ProudOfGujarat
  ગુજરાત રાજ્ય સરકારની સૂચના મુજબ દર મહિનાના પ્રથમ રવિવારે ‘વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલા રોપાઓની ફેરબદલી’ની થીમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બિરિયાની બનાવવાનો વિરોધ, માલિક પર ધારીયાથી હુમલો :  ‘અહીં ધંધો નહીં કરવા દઈએ’ કહી ચાર શખ્સોની ધમકી બાદ માથામાં ઘા ઝીંક્યો

ProudOfGujarat
  ભરૂચ: શક્તિનાથ નજીકના મારુતિનગરમાં મકાનમાં બિરિયાની બનાવવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રોયલ બિરિયાનીના માલિક પર ચાર શખ્સોએ હુમલો કરતાં ચકચાર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દમણથી ભરૂચના બૂટલેગરો માટે કારમાં લવાતો રૂ.4.16 લાખનો દારૂ ઝડપાયો :  ક્રેટા કારમાંથી વિદેશી દારૂ-બિયર સહિત રૂ.9.21 લાખનો મુદ્દામાલ કબજે; એક ઝડપાયો, ચાર આરોપી વોન્ટેડ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ એલસીબીએ દમણથી ભરૂચ તરફ કારમાં લવાઈ રહેલા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વાંકલ ગામમાં ગોવિંદાઓએ ૭૦થી વધુ મટકીઓ ફોડી. માંગરોળ ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા શ્રી ક્રિષ્ણ જન્મોત્સવ ની શોભા યાત્રામાં હાજર રહ્યા.

ProudOfGujarat
​વાંકલ:: ​સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભારે ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. “હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી” ના ગગનભેદી નાદ સાથે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્વચ્છતા જાગૃતિ માટે ‘પ્લોગ રન’ યોજાઈ : માતરીયા તળાવથી શક્તિનાથ સુધી 90 જેટલા લોકો દોડ્યા-ચાલ્યા, રસ્તામાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કર્યો

ProudOfGujarat
  ભરૂચ: શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી માતરીયા તળાવ ખાતે **‘પ્લોગ રન’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રનિંગ ક્લબ, જેસીઆઈ ભરૂચ,...
error: Content is protected !!