Proud of Gujarat

Tag : bharuch

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુર નજીક કેમિકલયુક્ત કચરામાં આગથી નેશનલ હાઈવે-48 પર ઝીરો વિઝિબિલિટી! : ધુમાડાના ગોટેગોટાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય; બે દિવસથી સળગી રહેલા શંકાસ્પદ કચરાથી લોકોના આરોગ્ય સામે જોખમ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે-48ને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા શંકાસ્પદ કેમિકલયુક્ત કચરાના ઢગલામાં આગ લાગતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આગના કારણે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી

ProudOfGujarat
  ભરૂચ: ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના ભૂલકાઓએ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વિદ્યાર્થીઓ બન્યા ‘બાળ ઊર્જા રક્ષક’, ઊર્જા બચાવવાનો સંદેશ ગુંજ્યો : નવજીવન વિદ્યાલય ખાતે જાગૃતિ રેલી સહિત ચિત્ર, ક્વિઝ, PPT અને ચાર્ટ સ્પર્ધાનું આયોજન; વિજેતાઓને પ્રમાણપત્ર અને પારિતોષિક અપાયા

ProudOfGujarat
  ભરૂચ: વિદ્યાર્થીઓમાં ઊર્જા બચત, ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે ‘બાળ ઊર્જા રક્ષક દળ’ કાર્યક્રમ યોજાયો હતો....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ઓનલાઈન ઠગાઈનો ‘ડબલ એટેક’: બે શખ્સ પાસેથી રૂ.1.04 કરોડથી વધુ પડાવ્યા! : પ્રોજેક્ટ મેનેજરને શેરબજારમાં મોટો નફો કરાવવાની લાલચ આપી રૂ.91.51 લાખ પડાવ્યા; અંકલેશ્વરમાં ગોલ્ડ લોનના રૂ.9.97 લાખ સહિત ખાતામાંથી રૂ.13.12 લાખ ઉપડી ગયા

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ-અંકલેશ્વર વિસ્તારમાં ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકી ફરી સક્રિય બની હોવાના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. અલગ-અલગ બનેલા બંને બનાવમાં એક પ્રોજેક્ટ મેનેજર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ઝંખવાવની શાંતિનિકેતન હાઈસ્કૂલનો દબદબો : U-17 અને U-19ની એથ્લેટિક્સ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ 10 મેડલ જીત્યા; 1500 મીટર દોડ અને ઊંચી કૂદમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું

ProudOfGujarat
  વાંકલ: માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આવેલી શાંતિનિકેતન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાના રમતોત્સવમાં શાનદાર પ્રદર્શન કરી શાળા તથા સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એથ્લેટિક્સમાં દેગડીયા આશ્રમશાળાની બાળાઓનો ડંકો, રાજ્ય કક્ષાએ પસંદગી! :  સુહાની વસાવા ૩૦૦૦ મીટર ઝડપી ચાલમાં પ્રથમ, પ્રિતિકા વસાવા ૧૫૦૦ મીટર દોડમાં દ્વિતીય; બંને હવે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat
  વાંકલ: તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં માંગરોળ તાલુકાની દેગડીયા આશ્રમશાળાની વિદ્યાર્થિનીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળા સહિત સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. રમતગમત...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ પાલિકાના સીઓએ એક વર્ષ સુધી RTIની માહિતી ન આપતાં આયોગમાં ઘા!  :  ચૂંટાયેલા સભ્યની અરજીનો નિકાલ નહીં થતાં રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ; આયોગે તાત્કાલિક માહિતી આપવા હુકમ કર્યો, દંડ નહીં ફટકારતાં તર્કવિતર્ક

ProudOfGujarat
  ભરૂચ: આમોદ નગરપાલિકાની કામગીરી અને કથિત ભ્રષ્ટાચારને લગતી માહિતી મેળવવા કરાયેલી RTI અરજીનો એક વર્ષ સુધી નિકાલ નહીં આવતાં મામલો રાજ્ય માહિતી આયોગ સુધી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શ્રાવણિયો જુગાર રમતા 10 ઝડપાયા, રૂ.37 હજારનો મુદ્દામાલ જપ્ત :  ફાટાતળાવના વૈરાગીવાડમાં બી ડિવિઝન પોલીસનો દરોડો; 17 હજારથી વધુ રોકડ અને 7 મોબાઈલ કબજે

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના ફાટાતળાવ વિસ્તારમાં આવેલા વૈરાગીવાડમાં એક...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોટો ધડાકો: આમોદના જુગાર કેસમાં ૪ વર્ષથી નાસતો-ફરતો આરોપી SOGની ગીધ નજરે ઝડપાયો

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાહિત અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક લગામ કસવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના સારંગપુરમાં જુગારધામ પર LCBનો સપાટો, 5 ઝડપાયા : ધાબા પર પત્તા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા; રોકડ, મોબાઇલ સહિત રૂ. 88,700નો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat
  અંકલેશ્વર શહેર વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ પર લગામ કસવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સારંગપુર ગામના વણઝારા વાસમાં મકાનના ધાબા...
error: Content is protected !!