ભરૂચ : નીલકંઠ નગર ખાતે ફરસરામી દરજી જ્ઞાતિ હોલનું એમ.એલ.એ દુષ્યંત પટેલ દ્વારા લોકાર્પણ કરાયું.
ભરૂચ જિલ્લામાં આજરોજ એક વધુ હોલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નીલકંઠ નગરમાં આજરોજ ભાજપા સદસ્ય અને ભરૂચના એમ.એલ.એ. એવા દુષ્યંતભાઈ...
