અંકલેશ્વર ચૌટા નાકા પાસે બુલેટ બાઈક ચોરી : બે અજાણ્યા ઇસમ સીસીટીવીમાં કેદ, એ ડિવિઝન પોલીસની તપાસ શરૂ
અંકલેશ્વર: શહેરના ચૌટા નાકા વિસ્તાર નજીક આવેલા પેટ્રોલ પંપ પાસેથી બુલેટ બાઈક ચોરી જવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વરના આંબોલી ગામના...
