શ્રીકૃષ્ણ આશ્રમશાળા, થવાના વિદ્યાર્થીઓનો કલા મહાકુંભ ૨૦૨૫માં ઝળહળતો દેખાવ
ભરૂચ તાજેતરમાં યોજાયેલા કલામહાકુંભ અંકલેશ્વર ખાતે નેત્રંગ તાલુકાના થવાની શ્રીકૃષ્ણ આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ ૨૦૨૫માં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ કલામહાકુંભમાં આશ્રમશાળાના ૬...
