ભરૂચ ભાજપમાં સંગઠન બેઠકની ગેરહાજરી મુદ્દે કાર્યવાહી, જંબુસરના 25 સભ્યોને નોટિસ : જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડનો કડક અભિગમ, પાંચ દિવસમાં લેખિત ખુલાસો આપવા આદેશ
ભરૂચ : આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શિસ્ત અને સંગઠનાત્મક કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે ગત 22...
