અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, ₹83 હજારની મત્તાની ચોરી : નિવૃત્ત પોસ્ટ કર્મચારી પત્નીની આંખના ઓપરેશન માટે ભરૂચ ગયા હતા, તે દરમિયાન તસ્કરો તાળું તોડી ઘરમાં ઘૂસ્યા
અંકલેશ્વર: શહેરના હાંસોટ રોડ પર આવેલા મોદી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સોનાનું પડ ધરાવતી બંગડીઓ મળી કુલ ₹83 હજારની...
