ભરૂચના બંબાખાના સર્કલનું રૂ. 22 લાખના ખર્ચે નવીનીકરણ, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ : ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ; GFL અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી સર્કલને અપાયું નવું સ્વરૂપ
ભરૂચ શહેરના વોર્ડ નંબર-9માં આવેલા બંબાખાના સર્કલનું રૂ. 22 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી તૈયાર...
