ભરૂચના બોરભાઠાબેટમાંથી 10 વર્ષનો બાળક ગુમ થતાં ચકચાર : માતા-પિતા નાસ્તાની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે ઘર બહાર રમવા ગયેલો લક્ષ્મણ લાપતા; અજાણ્યા શખસ સામે અપહરણની આશંકા સાથે ફરિયાદ
ભરૂચ : ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા બોરભાઠાબેટના નવી ફળિયામાંથી 10 વર્ષનો બાળક ગુમ થઈ જતાં પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. માતા-પિતા ઘરમાં નાસ્તો બનાવવાની...
