અંકલેશ્વરમાં ગાંજાના છૂટક વેપલાનો પર્દાફાશ, 77,500ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો : સુરતના શખ્સ પાસેથી ગાંજો લાવી પાનોલીમાં વેચવા જતો હતો; 250 ગ્રામ ગાંજો અને 143 નાની થેલીઓ કબજે
અંકલેશ્વર : અંકલેશ્વર-સુરત નેશનલ હાઈવે પર કિચન કબાના નજીક પોલીસે વોચ ગોઠવી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી અંકલેશ્વરથી પાનોલી ખાતે...
