ગોધરા રેલ્વે સ્ટેશન પરથી ચેકિંગ દરમિયાન સોના-ચાંદીના દાગીના સહિત કરોડોનાં મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો.
પંચમહાલ જીલ્લાના ગોધરા રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસના ચેકીંગ દરમિયાન ટ્રેનમા મુસાફરી કરતા એક હરિયાણાના એક મુસાફર પાસેથી ચેંકીગ દરમિયાન શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના સહિત 1.12...
