ભરૂચ-દહેજ રોડ પર એલસીબીનો મોટો દારૂનો પર્દાફાશ: ₹90.85 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો-પાંચ ફરાર : આમદડા ગામના ડ્રીમ કોમ્પ્લેક્ષમાં કન્ટેઈનરમાંથી ₹35.85 લાખ નહીં પરંતુ અંદાજે ₹75.85 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો; દારૂ, કન્ટેઈનર અને વર્ના કાર સહિત કુલ ₹90.85 લાખનો મુદ્દામાલ કબજે
ભરૂચ: ભરૂચ જિલ્લાના દહેજ રોડ પર આવેલા આમદડા ગામના ડ્રીમ કોમ્પ્લેક્ષ ખાતે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ દરોડો પાડી વિદેશી દારૂની હેરાફેરીના મોટા રેકેટનો...
