ગાંધીનગરનાં સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ ઘણા લાંબા સમય બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવરાત્રિ પ્રસંગે તેમની પારંપારિક પ્રથા અનુસાર તેઓ માણસામાં બહુચરાજી માતાજીએ...
રાજયનાં હવામાન વિભાગ દ્વારા યોજાયેલ એક વેબીનારમાં આગાહી કરવામાં આવી છે કે તા.15 થી 17 ઓકટોબરમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ...
ગુજરાત રાજયમાં હવે રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ ફ૨જિયાત ક૨વામાં આવ્યો છે. તેથી હવે રાજયના દરેક રીક્ષાચાલકોએ વાદળી રંગનો એપ્રોન ફ૨જિયાત પહે૨વાનો ૨હેશે. સ૨કા૨ અને રિક્ષા...
દેશભરમાં લોકડાઉન વચ્ચે કેટલીક શરતોને આધીન દુકાનોને ખોલવાની છૂટ આપી છે. દુકાનોને 50 ટકા સ્ટાફ અને સોશ્યલ ડિસ્ટનસિંગના પાલન સાથે ખોલવા આદેશ અપાયો.દેશભરમાં તા.24 મી...
રાજ્ય કોરોનાં વાઇરસનાં ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે રાજયનાં DGP શિવાનંદ ઝા એ પોલીસને આદેશો આપ્યા છે. એમણે લોકડાઉનનો...
છેલ્લા ૧૨ કલાક દરમ્યાન ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે....
ગુજરાત રાજ્ય તલાટી મંડળનાં પ્રમુખ ભરતભાઈ આહીરે કહયું છે કે રાજ્યભરનાં તલાટી મંડળે મુખ્યમંત્રીનાં રાહત ફંડમાં અંદાજે એક દિવસના પગારનાં બે કરોડ રૂપિયા આપશે, એમણે...
કોરોનાની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે.રવિવારના જનતા કરફ્યુની સફળતા જોતા દર અંતરનાં દિવસે સ્વૈચ્છિક જનતા કરફ્યુ રાખવામાં આવે તો તે પણ આશાવાદી પગલું...