નોટબંધી મામલે કેન્દ્ર સરકારે માંગ્યો સુપ્રીમ કોર્ટ પાસે સમય, આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે.
સુપ્રીમ કોર્ટમાં બુધવારે (9 નવેમ્બર) નોટબંધી કેસની સુનાવણી પર મુલતવી રાખવામાં આવી હતી. 2016 માં થયેલી નોટબંધી ખોટી હોવાનું જણાવતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી...
