ઉતરાયણ પર્વ દરમિયાન પશુ-પંખીઓના સંરક્ષણ અને સારવાર માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરુણા અભિયાન ૨૦૨૬- “પતંગ નહિ પ્રાણ બચાવીએ”
ભરૂચ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ કરૂણા અભિયાન અંતર્ગત ઉતરાયણ પર્વની ઉજવણી દરમ્યાન પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા તેમજ સમયસર સારવાર આપવા...
