હિંગળાજ માતાની ભક્તિમાં રંગાયું ભરૂચ, ક્ષત્રિય સમાજે ઉજવ્યો કાજરા ચોથનો પાવન પર્વ : સિંધવાઈ માતાજીના મંદિરે હોમ-હવન બાદ કાજરા અને હિંગળાજ માતાજીના વરઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા, નર્મદામાં કરાયું વિસર્જન
ભરૂચ: ‘જય હિંગળાજ માતા’ના જયઘોષ અને ધાર્મિક આસ્થાના માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં સોમવારે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત કાજરા ચોથના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં...
