નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર બે બાઇક સામસામે અથડાઈ, બે યુવકોનાં કરુણ મોત : હેલિપેડ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે, બીજાનું સારવાર દરમિયાન મોત; અન્ય એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત
ભરૂચ. જિલ્લાના નેત્રંગ નજીક ડેડીયાપાડા રોડ પર બે મોટરસાયકલ સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય...
