અંકલેશ્વરમાં છેતરપિંડીના બે ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ‘એ’ ડિવિઝન પોલીસ
અંકલેશ્વર : વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંઘ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ તેમજ અંકલેશ્વર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુશલ ઓઝાની...
