કાસદ ગામના રોડ પર છોટા હાથી ટેમ્પોની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત : વાળ કપાવી બાઇક પર ઘરે પરત ફરતી વખતે અકસ્માત, ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ: ભરૂચ તાલુકાના કાસદ ગામના રોડ પર છોટા હાથી ટેમ્પોની ટક્કરથી બાઇકસવાર યુવકનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા...
