હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. કામદાર સમાજના પ્રમુખ ડી.સી. સોલંકીના માર્ગદર્શન હેઠળ તેમજ સાહોલ શાળાના મદદનીશ શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકી થકી બી.ઈ.આઈ.એલ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માધ્યમ દ્વારા હાંસોટ તાલુકાની...
