વર્લ્ડ ટીબી ડે નિમિતે ભરૂચ જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાઈ : “ટીબી હારશે, દેશ જીતશે”ના સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા
ભરૂચ દર વર્ષે 24 માર્ચે ઉજવાતા વર્લ્ડ ટીબી ડે નિમિતે ભરૂચ જિલ્લામાં ક્ષયરોગ અંગે જનજાગૃતિ લાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય...
