સ્વચ્છતા હી સેવા અભિયાન‘ કાર્યક્રમના સ્થળે એક પેડ માં કે નામ અન્વયે વૃક્ષારોપણ કરાયું
ભરૂચ ભારત સરકાર અને પેય જળ સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં સ્વચ્છ ભારત મિશન યોજના ગ્રામીણ અંતર્ગત જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય...
