માંગરોળની એસ.પી.એમ હાઇસ્કુલમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો
માંગરોળની કે. આઇ.મદ્રેસા ટ્રસ્ટ, સંચાલિત એસ.પી.એમ.બોયઝ , અને એસ.પી.એમ ગર્લ્સ હાઈસ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ યોજાયો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત આચાર્ય...
