વાંકલમાં તાપી પાર રીવર લીંક યોજનાના વિરોધમાં ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિની બેઠક યોજાશે.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે આજે ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિ દ્વારા તાપી પાર રીવર લીંક યોજનાના વિરોધમાં આંદોલનની તૈયારીના ભાગરૂપે એક કાર્યકર્તા આગેવાનોની બેઠક યોજાશે. ટ્રાયબલ...
