માંગરોળ તાલુકાના વાંકલ ગામની શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થયો. સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પરીક્ષા...
પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની સ૨કા૨માં સફળ પ્રયત્નથી ઉમરપાડા તાલુકામાં નવી બે કોલેજો સાયન્સ અને કોમર્સ કોલેજોની બજેટમાં સ૨કા૨ે મંજુરી આપી ઉમ૨પાડા તાલુકાના આદિવાસી સમાજને...
માંગરોળ તાલુકાના આસરમા ગામે 108 દિવસ નર્મદા પરિક્રમા કરી પરત વતન આવેલા પદયાત્રીઓનું ગ્રામજનોએ ફટાકડા ફોડી હારતોરા કરી સ્વાગત કર્યું હતું. મનુષ્ય જીવનમાં નર્મદા પરિક્રમાનું...
સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામની પોસ્ટ ઓફિસ ખાતે શહીદ દિવસની ઉજવણી સાથે પોસ્ટ વિભાગના અધિકારીઓએ નાણાકીય સહયોગ આપી 83 જેટલી બાળાઓના સુકન્યા...
નાનીનરોલી જિલ્લાપંચાયતમાં સમાવિષ્ટ વાંકલ તાલુકા પંચાયત તથા આંબાવાડી તાલુકા પંચાયતમા આવતા વાંકલ ગામે સી.સી. રોડ અને પેવર બ્લોક એમ કુલ 60 લાખ, આમખુંટા ગામે લાયબ્રેરી...