નેશનલ હાઈવે-48 પર લાવારિસ ઈકો કારમાંથી ₹4.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ચાલક ફરાર
ભરૂચ: મોહરમ અને આગામી રથયાત્રા તહેવારને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા હાથ ધરાયેલી સઘન કાર્યવાહીમાં મોટી સફળતા મળી...
