શહેરની રોડ રસ્તા પાણી વીજળી સહિતના પ્રશ્નોને લઈને નગરપાલિકાને આવેદન : ટૂંક સમયમાં કામ નહીં થાય તો આંદોલનની ચીમકી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના શહેર પ્રમુખ તેમજ અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા ભરૂચ ભરૂચ નગરપાલિકા ભ્રષ્ટાચારમાં લીન થઇ શહેરની જનતાના પ્રાણ પ્રશ્નોને ધ્યાનમાં...
