મદની શિફા ખાનામાં નિશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિરનો 30 ગામના ગરીબ દર્દીઓએ લાભ લીધો
ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ તેમજ બરોડા હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઇ હતી. આયોજિત શિબિરમાં...
