ભરૂચના નબીપુરમાં DGVCL ના ટ્રાન્સફૉર્મર DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં DGVCL નો પાવર સપ્લાય ગામને પહોંચાડવા માટે ગામમાં વિવિધ સ્થળોએ આશરે 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મરો મૂકેલા છે. જે પૈકી આજે વહેલી...
