ભરૂચ : એકસાલ ખાતે નબીપુર સી.સી. અને હિંગલોટ સી.સી. વચ્ચે T20 મેચની ફાઇનલ રમાઈ, નબીપુર સી.સી. નો 21 રને વિજય થયો.
એકસાલ ખાતે T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ મેચ નબીપુર સી.સી. અને હિંગલોટ સી.સી. વચ્ચે રમાઈ હતી. જેમાં નબીપુરની ટીમે પરવેઝ ઘાસવાળાના...
