ભરૂચ : નબીપુર ગામે મોહદદીસે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.
ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની કપરી સ્થિતિમાં અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા સમયાંતરે જરૂરતમંદોને ચીજ વસ્તુઓનું વિતરણ તેમજ રોગ પ્રતિકારક ઉકાળાના...
