શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં 3,738 શિક્ષકોની ભરતીને મંજૂરી
રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યભરમાં કુલ 3,738...
