વાગરાના ત્રણ ગામોની જમીનમાં ‘Right of User’ની નોંધ સામે ખેડૂતોનો વિરોધ, કલેક્ટર સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસની માંગ
નોટિસ નહીં, સુનાવણી નહીં, વળતરની માહિતી પણ નહીં છતાં 7/12માં વપરાશી હકની નોંધ? વેગણી, કલાદરા અને કોલિયાદના અસરગ્રસ્ત ખેડૂતોએ ઉઠાવ્યા ગંભીર સવાલ ભરૂચ: ...
