નેત્રંગ તાલુકાના વાંકોલ ગામે પાપડી પાકની નવી જાત GNIB-22 અંગે ક્ષેત્ર દિવસની ઉજવણી
ભરૂચ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ દ્વારા નેત્રંગ તાલુકાના વાંકોલ ગામે પાપડીના પાકમાં નવી જાત જી.એન.આઇ.બી-૨૨ અંગે ક્ષેત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,...
