એરફોર્સ કોન્વોયની પાયલોટિંગ ફરજ વચ્ચે માનવતા મહેકાવી, ઇજાગ્રસ્ત ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો : ભારતમાલા એક્સપ્રેસવે પર ટ્રક પલટી, ટ્રાફિક પોલીસે ‘ગોલ્ડન ફાઇવ મિનિટ’માં ડ્રાઇવરને બચાવ્યો
ભરૂચ: ભારતમાલા એક્સપ્રેસવે પર પીલુદરા ગામ નજીક એક હાયવા ટ્રકનું ટાયર અચાનક ફાટી જતાં ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે ભરૂચ સિટી...
