ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તિભાવ સાથે રાસ-ગરબાનું આયોજન : માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદિદીની વિશેષ ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારી સંસ્થાનાં ભાઈ-બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી
ભરૂચ : માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીના પ્રારંભ સાથે જ ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય...
