ભરૂચ સિવિલમાં આયુષ્યમાન કાર્ડને લઈને વિવાદ, ૪૦ કીમી દૂરથી આવતાં લાભાર્થીને 6 વાર ધક્કા ખવડાવ્યાનો આક્ષેપ : યુવાનનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો, મામલાની ઝીણવટભરી રીતે તપાસની માંગ
। ભરૂચ । ભરૂચ સિવિવ હોસ્પિટલમાં આયુષ્યમાના કાર્ડની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. ૪૦ કિમી દૂરથી આવતાં લાભાર્થીને યેન કેન બહાને પરત મોકલી 6...
