ભરૂચમાં હાઈટેન્શન લાઈનનો જીવંત વાયર તૂટીને રસ્તા પર પડ્યો, મોટી દુર્ઘટના ટળી : કરમાડ-વાંસી રોડ પર જીવતા વીજ વાયરના મોતના ‘કરંટ’થી લોકોમાં ફફડાટ; વારંવારની ઘટનાથી ખેડૂતો-વાહનચાલકોમાં રોષ
ભરૂચ: ભરૂચના કરમાડ-વાંસી રોડ પર હાઈટેન્શન વીજ લાઈનનો જીવંત વાયર તૂટીને રસ્તા પર પડતાં ભારે ફફડાટ મચી ગયો હતો. સદનસીબે વાયર પડ્યો તે સમયે...
