‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો સમય આવ્યો : પ્રભારીમંત્રી : ભરૂચમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ
ભરૂચ : રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની પેદાશોના યોગ્ય વેચાણ માટે બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી ભરૂચમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો...
