Proud of Gujarat

Tag : nadiyad

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી : ઝાડેશ્વર શીતળા માતાજીના મંદિરે ભક્તોની ભીડ, ઠંડા ભોજન સાથે માતાજીની પૂજા-અર્ચના

ProudOfGujarat
  ભરૂચ : પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચ જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

GSRTC મુસાફર પાસ યોજના: ST બસના મુસાફરો માટે મોટા સમાચાર, હવે ભાડામાં મળશે 50% સુધીની ભવ્ય રાહત!

ProudOfGujarat
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા દૈનિક અપડાઉન કરતા મુસાફરો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ અને લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ST...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાતમાં નવી ઇ-ચલણ સિસ્ટમ અમલમાં: 45 દિવસમાં કાર્યવાહી નહીં કરો તો મુશ્કેલી : 12 ઓગસ્ટથી ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’ શરૂ; બાકી ચલણના કારણે લાઇસન્સ-રજિસ્ટ્રેશનની સેવાઓ અટકી શકે

ProudOfGujarat
  ભરૂચ: ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં 12 ઓગસ્ટ, 2026થી ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા સુધારાઓને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનુબરની સોસાયટીઓમાં તસ્કરોની હિલચાલથી ભયનો માહોલ : આફરીન એપાર્ટમેન્ટની દુકાનમાંથી રૂ.40 હજારની ચોરી; સીસીટીવીમાં 8થી વધુ શંકાસ્પદ શખસો કેદ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ તાલુકાના મનુબર ગામની વિવિધ સોસાયટીઓમાં રાત્રિના સમયે શંકાસ્પદ તસ્કરોની હિલચાલના સીસીટીવી ફૂટેજ સામે આવતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. આફરીન એપાર્ટમેન્ટમાં આવેલા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કૃષિ મહાવિદ્યાલયમાં ‘ફળ અને શાકભાજીનું મૂલ્યવર્ધન’ સર્ટિફિકેટ કોર્સ યોજાયો : 9 નવસાહસિકોને પ્રોસેસિંગ, મૂલ્યવર્ધિત બનાવટો અને વ્યવસાય અંગે પ્રાયોગિક તાલીમ અપાઈ

ProudOfGujarat
  ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના બાગાયતશાસ્ત્ર વિભાગ દ્વારા ‘ફળ અને શાકભાજીનું મૂલ્યવર્ધન’ વિષય પર એક સપ્તાહીય સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાની નરોલીની ભવન્સ GIPCL એકેડમીમાં ‘બ્રાઈટર માઈન્ડ્સ આલ્ફા પ્રોગ્રામ’ યોજાયો : ધોરણ 2થી 6ના 38 વિદ્યાર્થીઓએ 9 દિવસીય સઘન તાલીમમાં એકાગ્રતા, યાદશક્તિ અને સર્જનાત્મકતાના પાઠ શીખ્યા

ProudOfGujarat
  વાંકલ: ભારતીય વિદ્યા ભવનની GIPCL એકેડમી, નાની નરોલી ખાતે ધોરણ 2થી 6ના વિદ્યાર્થીઓ માટે ‘બ્રાઈટર માઈન્ડ્સ આલ્ફા પ્રોગ્રામ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્લેનમાં થાઈલેન્ડથી લાવેલી દારૂની ૪ બોટલ સાથે બે શખ્સો ટ્રેનમાં ઝડપાયાં : રેલવે પોલીસે અંદાજે ૧૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ProudOfGujarat
    અંક્લેશ્વર રેલવે આઉટ પોસ્ટમાં ફરજ બજાવતાં દિલીપકુમાર નાઈટ સ્ટેશન ડયૂટીમાં હતાં. તે વેળાં રાત્રીના ૧૨ વાગ્યે સુરત ઝોનના એએનટીએફ વિભાગના પીઆઈ એસ.વી. આહિરે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મંદિરમાં ચોરીનો પ્રયાસ, દાનપેટીમાંથી પરચૂરણ લઈ તસ્કર ફરાર : તસ્કરના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયાં, પોલીસે તપાસ શરૂ કરી

ProudOfGujarat
  ભરૂચ શહેરમાં સિદ્ધનાથ નગર વિસ્તારમાં આવેલાં અંબિકા માતાના મંદિરમાં રાત્રીના સમયે એક તસ્કરે ચોરી પ્રયાસ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે,...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

BVC કંપની સામે સ્થાનિકોનું ધરણાં, રોજગારી મુદ્દે આક્રોશ :  જમીન ગુમાવનાર પરિવારો અને સ્થાનિક યુવાનોને નોકરીમાં પ્રાથમિકતા આપવા માંગ; પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી

ProudOfGujarat
  ભરૂચ: વાગરા તાલુકાના કડોદરા નજીક આવેલી BVC કંપની સામે સ્થાનિકો અને જમીન ગુમાવનાર પરિવારોએ રોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઔદ્યોગિક વિકાસ વચ્ચે સ્થાનિક...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીથી તણાવનો માહોલ, કલેક્ટર કચેરી તરફ કૂચ : આમોદ, જંબુસર, વાગરા અને ભરૂચ તાલુકાના ખેડૂતોનો શક્તિપ્રદર્શન; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ProudOfGujarat
  ભરૂચ: વિવિધ માંગણીઓને લઈને ભરૂચ, આમોદ, જંબુસર અને વાગરા તાલુકાના ખેડૂતો આજે ટ્રેક્ટર રેલી સાથે રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો...
error: Content is protected !!