ડાકોરમાં મકાનમાંથી વૃદ્ધની લાશ મળી આવવાની ઘટનામાં પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધાયો
ડાકોરમાં એક મકાનમાંથી વૃદ્ધની લાશ મળી આવવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પી.એમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. તો પુત્રવધુએ...
