ખેડા : ભાજપના સ્થાપના દિનની ઉજવણી નિમિતે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ, સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે
ખેડા જીલ્લા ભાજપ દ્વારા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે. ૪૩ વર્ષ પૂર્વે ૬ એપ્રિલ,૧૯૮૦ ના રોજ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો....
