નડિયાદ : કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઈપ્કોવાળા હોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન’ યોજાયો.
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેતીવાડી શાખા, ખેડા જિલ્લા પંચાયત કચેરી, નડિયાદ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના- ક્રોપ ડાયવર્સિફિકેશન પ્રોગ્રામ તથા એનએફએસએમ ન્યુટ્રી સિરિયલ...
